Birds વિશે બાઇબલની કલમો: Sparrow
Sparrow વિશે કલમો
શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.
તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.