મુખ્ય સામગ્રી પર જાઓ

Altar વિશે બાઇબલની કલમો: Constructed

4 કલમો · 11 પાસાં

"Altar" શોધો

Constructed વિશે કલમો

  1. ¶ બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.

  2. આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.

  3. ¶ તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.

  4. તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.