Altar વિશે બાઇબલની કલમો: Location of
Location of વિશે કલમો
દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
¶ તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.