Skip to content
યહોશુઆ ૧૫:૨૦-૬૩

યહોશુઆ ૧૫:૨૦-૬૩

૨૦
આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
૨૧
અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
૨૨
કિના, દીમોના, આદાદા,
૨૩
કેદેશ, હાસોર, ઈથનાન,
૨૪
ઝીફ, ટેલેમ, બેઆલોથ;
૨૫
હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
૨૬
અમામ, શેમા, મોલાદા,
૨૭
હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
૨૮
હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
૨૯
બાલાહ, લીમતથા એસેમ,
૩૦
એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
૩૧
સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
૩૨
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩
પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪
ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫
યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
૩૬
શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
૩૭
સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
૩૮
દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
૩૯
લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
૪૦
કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
૪૧
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
૪૨
લિબ્નાહ, એથેર તથા આશાન,
૪૩
યિફતા, આશના તથા નસીબ,
૪૪
કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
૪૫
એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
૪૬
એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
૪૭
આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮
પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯
દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
૫૦
અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
૫૧
ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
૫૨
અરાબ, દૂમા તથા એશાન,
૫૩
યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
૫૪
હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
૫૫
માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
૫૬
યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
૫૭
કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
૫૮
હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
૫૯
મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૦
કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧
અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
૬૨
નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૩
પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options