મુખ્ય સામગ્રી પર જાઓ

Valleys વિશે બાઇબલની કલમો: (Filling up of,) of removing all obstructions to the gospel

2 કલમો · 58 પાસાં

(Filling up of,) of removing all obstructions to the gospel વિશે કલમો

  1. સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.

  2. દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.