મુખ્ય સામગ્રી પર જાઓ

Valleys વિશે બાઇબલની કલમો: Shittim

1 કલમ · 58 પાસાં

"Valleys" શોધો

Shittim વિશે કલમો

  1. તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.