મુખ્ય સામગ્રી પર જાઓ

Valleys વિશે બાઇબલની કલમો: Rocks and caves

2 કલમો · 58 પાસાં

"Valleys" શોધો

Rocks and caves વિશે કલમો

  1. તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.

  2. તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.