મુખ્ય સામગ્રી પર જાઓ

Tribute વિશે બાઇબલની કલમો: Persons enroled for, in the native place of their tribe and family

3 કલમો · 24 પાસાં

Persons enroled for, in the native place of their tribe and family વિશે કલમો

  1. બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.

  2. ¶ યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

  3. પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.