મુખ્ય સામગ્રી પર જાઓ

Trees વિશે બાઇબલની કલમો: Specially flourished beside the rivers and streams of water

1 કલમ · 87 પાસાં

Specially flourished beside the rivers and streams of water વિશે કલમો

  1. નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.