Trees વિશે બાઇબલની કલમો: Of the life and conversation of the righteous
Of the life and conversation of the righteous વિશે કલમો
નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે, પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.
નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.