મુખ્ય સામગ્રી પર જાઓ

Servants વિશે બાઇબલની કલમો: By purchase

2 કલમો · 147 પાસાં

"Servants" શોધો

By purchase વિશે કલમો

  1. તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.

  2. પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.