મુખ્ય સામગ્રી પર જાઓ

Rebekah વિશે બાઇબલની કલમો: Daughter of Bethuel, grandniece of Abraham

4 કલમો · 9 પાસાં

Daughter of Bethuel, grandniece of Abraham વિશે કલમો

  1. ¶ પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.”

  2. તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા,

  3. કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.

  4. ¶ રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.