મુખ્ય સામગ્રી પર જાઓ

Rachel વિશે બાઇબલની કલમો: Meets Jacob at the well

4 કલમો · 6 પાસાં

Meets Jacob at the well વિશે કલમો

  1. ¶ તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.

  2. યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.

  3. ¶ યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.

  4. યાકૂબે રાહેલને જણાવ્યું કે, “હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું.” એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.