Paddan
આ નામે પણ ઓળખાય છે: Padan
36.8600, 39.0300 ગૂગલ નકશા પર જુઓ
Paddan નો ઉલ્લેખ કરતી કલમો
જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”