Punishments વિશે બાઇબલની કલમો: Slaying with the sword
Slaying with the sword વિશે કલમો
શમુએલે કહ્યું, “જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે.” ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.
તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.