મુખ્ય સામગ્રી પર જાઓ

Punishments વિશે બાઇબલની કલમો: Immediately after sentence was passed

2 કલમો · 47 પાસાં

"Punishments" શોધો

Immediately after sentence was passed વિશે કલમો

  1. જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.

  2. ¶ પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.