મુખ્ય સામગ્રી પર જાઓ

Midianites વિશે બાઇબલની કલમો: Engaged in commerce

2 કલમો · 28 પાસાં

"Midianites" શોધો

Engaged in commerce વિશે કલમો

  1. મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

  2. પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.