મુખ્ય સામગ્રી પર જાઓ

Midianites વિશે બાઇબલની કલમો: Dwelt east of Jordan, beside Moab

2 કલમો · 28 પાસાં

Dwelt east of Jordan, beside Moab વિશે કલમો

  1. ¶ ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી.

  2. મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો.