મુખ્ય સામગ્રી પર જાઓ

Midianites વિશે બાઇબલની કલમો: A snare to the Israelites

3 કલમો · 28 પાસાં

A snare to the Israelites વિશે કલમો

  1. ¶ પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,

  2. “મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,

  3. કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”