Skip to content

Levites વિશે બાઇબલની કલમો

186 કલમો · 17 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર,

  2. મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.

  3. ¶ પલાટયા, હાનાન, અનાયા,

  4. હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,

  5. હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,

  6. રહૂમ, હશાબનાહ, માસેયા,

  7. અહિયા, હાનાન, આનાન,

  8. માલ્લૂખ, હારીમ તથા બાનાહ.

  9. ¶ બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.

  10. ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  11. ¶ “તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.