Levites વિશે બાઇબલની કલમો: Sealed the covenant with Nehemiah
Sealed the covenant with Nehemiah વિશે કલમો
¶ લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,
અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,
મીખા, રહોબ, હશાબ્યા,
ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
હોદિયા, બાની અને બનીનુ.
લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની.
¶ બુન્ની, આઝગાદ, બેબાય,
અદોનિયા, બિગ્વાય, આદીન,
આટેર, હિઝકિયા, આઝઝુર,
હોદિયા, હાશુમ, બેસાય,
હારીફ, અનાથોથ, નેબાય,
માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર,
મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.
¶ પલાટયા, હાનાન, અનાયા,
હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,
હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,
રહૂમ, હશાબનાહ, માસેયા,
અહિયા, હાનાન, આનાન,
માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
¶ બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.