મુખ્ય સામગ્રી પર જાઓ

Consolation Under Affliction વિશે બાઇબલની કલમો: Christ is the Author and Giver of

3 કલમો · 22 પાસાં

"Consolation Under Affliction" શોધો

Christ is the Author and Giver of વિશે કલમો

  1. યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે,

  2. હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.

  3. ¶ કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.