Consolation Under Affliction વિશે બાઇબલની કલમો: Is abundant
Is abundant વિશે કલમો
તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો.
તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો.