મુખ્ય સામગ્રી પર જાઓ

Consolation Under Affliction વિશે બાઇબલની કલમો: Is a cause of praise

2 કલમો · 22 પાસાં

"Consolation Under Affliction" શોધો

Is a cause of praise વિશે કલમો

  1. ¶ તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.

  2. હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.