Cities વિશે બાઇબલની કલમો: Often fortified by art
Often fortified by art વિશે કલમો
¶ રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
ગાથ, મારેશા, ઝીફ,
અદોરાઈમ, લાખીશ, અઝેકા,
સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.