મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૩:૭-૮

દૈવી ઉદ્ધાર માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૩:૭-૮
હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options