Skip to content
ગીતશાસ્ત્ર ૩:૫-૬

જોખમ વચ્ચે શાંતિપૂર્ણ ઊંઘ

ગીતશાસ્ત્ર ૩:૫-૬
૫
હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
૬
જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options