Skip to content
ગીતશાસ્ત્ર ૩:૩-૪

ઈશ્વર પર ઢાલ તરીકે ભરોસો

ગીતશાસ્ત્ર ૩:૩-૪
૩
પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
૪
હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options