Skip to content
ગીતશાસ્ત્ર ૩:૧-૨

સંકટ અને ઉપહાસ

ગીતશાસ્ત્ર ૩:૧-૨
૧
હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.
૨
ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options