Skip to content
ગીતશાસ્ત્ર ૨:૧૦-૧૨

અંતિમ ચેતવણી અને શરણાગતિનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૨:૧૦-૧૨
૧૦
તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
૧૧
ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
૧૨
તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options