મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૨૩:૧-૨

આકાશમાંના યહોવા તરફ નજર

ગીતશાસ્ત્ર ૧૨૩:૧-૨
હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options