Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૨:૬-૯

યરુશાલેમની શાંતિ શોધવાનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૨૨:૬-૯
૬
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
૭
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
૮
મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
૯
આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options