Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૩:૩-૪

તિરસ્કાર વચ્ચે દયા માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૧૨૩:૩-૪
૩
અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
૪
બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options