મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૧૩:૪-૬

ઈશ્વરનું અતુલનીય મહિમા અને પરાત્પરતા

ગીતશાસ્ત્ર ૧૧૩:૪-૬
યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options