Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૩:૭-૯

દીનદુઃખીઓ પ્રત્યે ઈશ્વરની નમ્રતા અને સંભાળ

ગીતશાસ્ત્ર ૧૧૩:૭-૯
૭
તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
૮
જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
૯
તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options