Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૪:૧-૨

ઈશ્વર ઇઝરાયલને મિસરમાંથી દોરી લાવે છે

ગીતશાસ્ત્ર ૧૧૪:૧-૨
૧
જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
૨
ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options