Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૪:૩-૪

ઈશ્વરની હાજરીથી પ્રકૃતિની પ્રતિક્રિયા

ગીતશાસ્ત્ર ૧૧૪:૩-૪
૩
સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.
૪
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0