મુખ્ય સામગ્રી પર જાઓ
ન્યાયાધીશો ૧૦:૧૭-૧૮

અમ્મોન સામે યુદ્ધની તૈયારી

ન્યાયાધીશો ૧૦:૧૭-૧૮
૧૭
પછી આમ્મોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી.
૧૮
ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, “આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options