યહોશુઆ ૧૫:૨૦-૬૨
૨૦
¶ આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
૨૧
¶ અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
૨૨
કિના, દીમોના, આદાદા,
૨૩
કેદેશ, હાસોર, ઈથનાન,
૨૪
ઝીફ, ટેલેમ, બેઆલોથ;
૨૫
હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
૨૬
અમામ, શેમા, મોલાદા,
૨૭
હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
૨૮
હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
૨૯
¶ બાલાહ, લીમતથા એસેમ,
૩૦
એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
૩૧
સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
૩૨
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩
¶ પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
૩૪
ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫
યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
૩૬
શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
૩૭
¶ સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
૩૮
દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
૩૯
લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
૪૦
¶ કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
૪૧
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
૪૨
¶ લિબ્નાહ, એથેર તથા આશાન,
૪૩
યિફતા, આશના તથા નસીબ,
૪૪
કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
૪૫
¶ એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
૪૬
એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
૪૭
¶ આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮
¶ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯
દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
૫૦
અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
૫૧
ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
૫૨
¶ અરાબ, દૂમા તથા એશાન,
૫૩
યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
૫૪
હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
૫૫
¶ માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
૫૬
યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
૫૭
કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
૫૮
¶ હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
૫૯
મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૦
¶ કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧
¶ અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
૬૨
નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Settings