એઝરા ૧૦:૨૫-૪૩
૨૫
¶ ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મીયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા.
૨૬
¶ એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યેરેમોથ તથા એલિયા હતા.
૨૭
ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યેરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
૨૮
બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
૨૯
બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
૩૦
¶ પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
૩૧
હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
૩૨
બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
૩૩
¶ હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
૩૪
બાનીના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;
૩૫
બનાયા, બેદયા, કલૂહી;
૩૬
વાન્યા, મરેમોથ, એલ્યાશીબ.
૩૭
¶ માત્તાન્યા, માત્તનાય, યાસુ;
૩૮
બાની, બિન્નૂઈ, શિમઇ,
૩૯
નાથાન, શેલેમ્યા, અદાયા,
૪૦
માખ્નાદબાય, શાશાય, શારાય.
૪૧
¶ અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
૪૨
શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
૪૩
નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
Settings