Skip to content
2 કાળવ્રત્તાંત ૧૧:૫-૧૨

રહાબામ યહૂદિયાને કિલ્લેબંદ કરે છે

2 કાળવ્રત્તાંત ૧૧:૫-૧૨
રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
ગાથ, મારેશા, ઝીફ,
અદોરાઈમ, લાખીશ, અઝેકા,
૧૦
સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
૧૧
તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
૧૨
દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options