1 થેસ્સલોનિકીઓને ૫:૨૩-૨૬
૨૩
¶ શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
૨૪
જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫
¶ ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
૨૬
¶ પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0