Skip to content
1 થેસ્સલોનિકીઓને ૫:૧૬-૨૨

ખ્રિસ્તી જીવનની વ્યવહારિક ફરજો

1 થેસ્સલોનિકીઓને ૫:૧૬-૨૨
૧૬
સદા આનંદ કરો;
૧૭
નિરંતર પ્રાર્થના કરો;
૧૮
દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
૧૯
આત્માને હોલવશો નહિ,
૨૦
પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.
૨૧
પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
૨૨
દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options