Skip to content
2 થેસ્સલોનિકીઓને ૧:૧-૨

અભિવાદન અને પ્રેરિતોનું વંદન

2 થેસ્સલોનિકીઓને ૧:૧-૨
૧
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.
૨
ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options