મુખ્ય સામગ્રી પર જાઓ

Woman વિશે બાઇબલની કલમો: Of the poorer classes swarthy from exposure to the sun

2 કલમો · 73 પાસાં

Of the poorer classes swarthy from exposure to the sun વિશે કલમો

  1. હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.

  2. હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.