મુખ્ય સામગ્રી પર જાઓ

Woman વિશે બાઇબલની કલમો: Of distinction, dressed in robes of various colours

2 કલમો · 73 પાસાં

Of distinction, dressed in robes of various colours વિશે કલમો

  1. ¶ પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી.

  2. શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.