મુખ્ય સામગ્રી પર જાઓ

Wives વિશે બાઇબલની કલમો: Michal

1 કલમ · 37 પાસાં

"Wives" શોધો

Michal વિશે કલમો

  1. ¶ ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.