મુખ્ય સામગ્રી પર જાઓ

Wells વિશે બાઇબલની કલમો: Strangers not to draw from, without permission

1 કલમ · 43 પાસાં

Strangers not to draw from, without permission વિશે કલમો

  1. ¶ મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ.”