Wells વિશે બાઇબલની કલમો: Outside cities
Outside cities વિશે કલમો
સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.
¶ ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.