મુખ્ય સામગ્રી પર જાઓ

Water વિશે બાઇબલની કલમો: Libation of

1 કલમ · 84 પાસાં

"Water" શોધો

Libation of વિશે કલમો

  1. તેઓ મિસ્પામાં એકઠા થયા, તેઓએ પાણી કાઢીને ઈશ્વર આગળ રેડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કર્યો અને કહ્યું, “અમે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલે ત્યાં ઇઝરાયલના લોકોની તકરારનો ન્યાય કર્યો અને આગેવાની આપી.